Posts or Comments 16 March 2010

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007 05:09 pm

અમારી નાદાની…

પોતાની બેવફાઈને ખૂબસુરત બહાના હેઠળ ઢાંકતા રહ્યા એ,
અને અમે એવા નાદાન કે અમારી વફા પણ પૂરવાર ના કરી શક્યાં !

દીપ્તિ પટેલ ‘શમા’  ૨ ઓક્ટોબર, ૨૦૦૭

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply