Posts or Comments 08 January 2009

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007 05:12 pm

જરુર ક્યાં હતી?

‘કેમ છો’ પૂછીને કાળજે કટાર ભોંકવાની જરુર ક્યાં હતી?

મારી લાશને તો કાંધો આપવાના નહોતા તમે,
અમથા ‘ક્યા રસ્તેથી લઈ જશે’, પૂછવાની શું જરુર  હતી?
 
દીપ્તિ પટેલ ‘શમા’,૫ ઓક્ટોબર, ૨૦૦૭

2 Responses to “જરુર ક્યાં હતી?”

  1. on 11 Oct 2007 at 6:10 am 1.Ketan Shah said …

    ‘ક્યા રસ્તેથી લઈ જશે’, પૂછવાની શું જરુર હતી

    વાહ, બહુ જ સરસ.

    કેતન

  2. on 11 Oct 2007 at 4:06 pm 2.suresh jani said …

    કેમ છો? !! બીજું તો શું કહું?
    કેમ છો ઉપર એક ગઝલ વાંચો -
    http://layastaro.com/?p=719

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply