Posts or Comments 08 January 2009

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007 05:07 pm

‘બેવફાઈના દર્દ’થી …

હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.

કદાચ મારી ભુલ હતી કે -
તને સુરજ માની લીધો હતો મેં.

દીપ્તિ પટેલ ‘શમા’,૨૬ સપ્ટેમ્બર  ૨૦૦૭

One Response to “‘બેવફાઈના દર્દ’થી …”

  1. on 26 Oct 2007 at 8:57 pm 1.chetu said …

    સાવ સાચ્ચેી વાત્…ઘણેી વાર આપણેી જ માન્યતાઓ નુ પરેીણામ્ આપણૅ જ સહેવુ પડે છે…

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply