મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007 05:11 pm
હવે…?
કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?
હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?
કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
તારો ચહેરો જ નજર આવે છે !!!
દીપ્તિ પટેલ ‘શમા’ ૫ ઓક્ટોબર, ૨૦૦૭
મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007 05:11 pm
કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?
હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?
કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
તારો ચહેરો જ નજર આવે છે !!!
દીપ્તિ પટેલ ‘શમા’ ૫ ઓક્ટોબર, ૨૦૦૭
on 11 Oct 2007 at 6:13 am 1.Ketan Shah said …
એક-એક બુંદ મહીં પણ
તારો ચહેરો જ નજર આવે છે !!!
Simply Superb.
કેતન
on 11 Oct 2007 at 3:00 pm 2.Urmi said …
સુંદર લઘુકાવ્ય…
on 11 Oct 2007 at 3:03 pm 3.Urmi said …
આજે જ બ્લોગ જોયો… અભિનંદન!
ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત!
on 11 Oct 2007 at 4:10 pm 4.suresh jani said …
સરસ વીચાર. પણ ….
કારમાંથી ઉતરી પાર્કીંગ લોટમાં જતાં રહો; આમ ડ્રાઈવ ના કરાય !
જીંદગીની ગાડી ચલાવવા ચહેરો જોવાતો નહીં પણ હાથ પકડવો પડે છે.