Posts or Comments 18 March 2010

Uncategorized shama | 27 Aug 2007 03:21 pm

દીપ્તિ પટેલ ‘શમા’

પ્રિય વાંચક-મિત્રો,

હું મારા વિશે શું કહું? મૂળ તો અમદાવાદની રહેવાસી, અને છેલ્લાં ૫ વર્ષોથી કેનેડા માં છું. શાળાના સમયથી જ થોડું-થોડું લખવાની ટેવ ને એમ જોવું તો સારો એવો સંગ્રહ પણ કરેલો છે.પાછાં ઓરકુટ પર ગુજરાતી મિત્રો મળ્યાં, તો પ્રેરણા મળી.અને હવે આપણે પણ મળતાં રહીશું, કોઈ ને કોઈ કારણે. આશ છે કે મારી કૃતિઓ તમને પસંદ આવશે અને મને જરુર લાગે ત્યાં જરુરથી માર્ગદર્શન આપતાં રહેશો.હા, વિશાલ મોનપરા નો જેટલો આભાર માનું તેટલો ઓછો છે….જે વિના ગુજરાતી કઈ રીતે લખી શકત, તે મને ખબર નથી.

7 Responses to “દીપ્તિ પટેલ ‘શમા’”

  1. on 29 Aug 2007 at 2:46 pm 1.manthan said …

    ખુબજ સુંદર

  2. on 05 Sep 2007 at 4:09 am 2.Pinki said …

    all the best……..

    nice creations…………

  3. on 05 Sep 2007 at 4:11 am 3.Pinki said …

    All the best,

    nice creations…………

  4. on 10 Sep 2007 at 9:33 pm 4.સુરેશ જાની said …

    પહેલી જ વાર અહીં મુલાકાત લીધી. સરસ શરુઆત.

    પણ માત્ર કવીતા પુરતી જ શક્તીઓ ન વાપરો. ગદ્ય ઘણો મોટો સાગર છે.વીચારોની,ભાવની અભીવ્યક્તી માટે ત્યાં કોઈ બંધારણની મર્યાદા નથી. ગદ્ય પણ સારું લખાયું હોય તો પદ્ય જેવું જ,કે તેથી પણ વીશેશ લયબદ્ધ અને વીચાર સમૃદ્ધીવાળું બની શકે છે.

    હું ય એક વરસ કવીતાના ચાળે ચઢેલો ! પણ હવે મોટા ભાગે ગદ્યમાં જ લખું છું.

  5. on 11 Oct 2007 at 3:05 pm 5.Urmi said …

    આજે જ બ્લોગ જોયો.. અભિનંદન!

    ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત!

  6. on 08 Nov 2007 at 3:06 am 6.dr.mahesh rawal said …

    શરૂઆત ગમેત્યારે કરી શકાય.
    કવિતા લખવી એ ઈશ્વરની આરાધનાથી જરાય ઓછું નથી.
    પ્રયત્ન સારો છે- લગે રહો દિપ્તિબેન..!
    ડૉ.મહેશ રાવલ

  7. on 15 Sep 2008 at 12:12 pm 7.tanha safar said …

    “shama sabko jalati he or ye shama pyaar me khud hi jal gayi he kyu !”

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply